એક એપ્રિલથી સસ્તી અને મોંઘી થશે આ વસ્તુઓ

રવિવાર, 1 એપ્રિલ 2018 (13:03 IST)

Widgets Magazine

નવા વિત્ત વર્ષમાં 1 એપ્રિલથી ઘણા વસ્તુઓના કીમતમાં ફેરફાર થશે. આવો તમને જણાવીએ શું સસ્તું થઈ રહ્યુ અને કયાં વસ્તુઓ માટે  ખર્ચ વધારે કરવું પડશે. 
 
અહીં થશે 
* કસ્ટમ ડ્યૂતી વધવાના કારણે મોબાઈન અને ટીવી જેવા આઈટમ મોંઘા થઈ રહ્યા છે. હવે આ વચ્ચે ટીવીના સૌથી મહત્વપૂર્ણ પાર્ટ ઓપન સેલ પર વજટ ઘોષિત 
 
10 ટકા ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી નાખ્યુ છે. તેનાથી થૉડી રાહત મળી શકે છે. 
 
* સિગરેટ, સિગરેટ લાઈટર, પાન મસાલા, ગુટખા, સિગાર અને ખૈનીના ભાવ પણ વધશે.
 
* લેધર ફૂટવિયર, લેધર પ્રોડક્ટ્સ, પરફ્યુમ, શેવિંગ ક્રીમ, ડેડરેંટ્સ, રૂમ ફેશનેર, સ્માર્ટ વૉચ, ફુટવિઅયર અને ચશ્મા માટે પણ તમને વધારે ખર્ચ 
 
કરવું પડશે. 
 
અહીં મળશે રાહત:
* સરકાર બજેટમાં રેલવે ઇ-ટિકિટ પર સર્વિસ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ 1 એપ્રિલથી સસ્તું થઈ રહ્યું છે
* પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનોને સસ્તું કરવામાં આવશે.
* મોબાઇલ ચેન્જર, આરઓ, દેશો તૈયાર હીરા, જીવનરક્ષક દવાઓ, સોલ્ટ, દિયાસળાઈ, એલઇડી, એચઆઇવીની દવા અને સિલ્વર ફોલ પર રાહત
મેળવી રહ્યું છે.
 
બીમા
* ઘણા વર્ષની સિંગલ પ્રીમિયમ પૉલીસીમાં દરેક વર્ષ સમાન અનુપાતમાં ટેક્સ છૂટ મળશે. ત્રણ વર્ષના બીમા માટે 45 હજાર રૂપિયા આપ્યા તો ત્રણ વર્ષના 15-15 હજાર પર ટેક્સ છૂટ મળશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Tax 1 April Market Sensex Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujrat Samachar Local News Rajkot News Gujarat News Samachar Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

Jio Prime Membership: માર્ચ 2019 સુધી વધી સર્વિસ.. 5 ફાયદા જાણીને થઈ જશો હેરાન

Membershipને આગામી એક વર્ષ માટે મફત કરવાનુ એલાન કરી દીધુ. જિયો દ્વારા કરવામાં આવેલ ...

news

ડેટા લીક પછી ફેસબુકે બદલી પોલીસી.. યૂઝર્સને આપ્યુ પુરૂ કમાંડ

ફેસબુકે કૈંબ્રિઝ એનલિટિકા ડાટા લીકના ખુલાસા પછી પોતાની પ્રાઈવેસી પોલીસી બદલી નાખી છે. આ ...

news

Jio Prime Membership 31 માર્ચના રોજ થઈ રહી છે પુરી.. જાણો ત્યારબાદ શુ થશે

Jio Prime Membership ગયા વર્ષે Jio દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હવે તેની વૈલિડિટી ખતમ ...

news

ખાણીપીણીની રેસ્ટોરાં અને હોટેલને લાઈસન્સની જફામાંથી મુક્તિ

રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાઈસન્સ લેવાની જફામાંથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine