ઈ ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહી લે રેલવે

બુધવાર, 4 ઑક્ટોબર 2017 (11:02 IST)

Widgets Magazine
irctc

સરકારે રેલ મુસાફરો માટે મોટી રાહત આપનારી જાહેરાત કરી છે. રેલ મુસાફરોને ઑનલાઈન ઈ-ટિકિટ બુક કરાવતા હવે સુધી આપવો નહી પડે. 
 
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત કર્યા પછી ડિઝિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બુક કરતા સર્વિસ ચાર્જ ખતમ કરી દીધો હતો.  એ સમયે પણ સરકારે સીમિત સમય માટે જ સર્વિસ ચાર્જ લેવો બંધ કર્યો હતો. ત્યારબાદ સર્વિસ ચાર્જથી મુક્તિની સીમા ત્રણ જૂન 2017 સુધી અને પછી 30 સપ્ટેમ્બર 2017 સુધી વધારી દેવામાં આવી હતી.  હવે નવી જાહેરાત મુજબ રેલ મુસાફરોને માર્ચ 2018 સુધી ઓનલાઈન ટિકિટ બુક કરાવતા સર્વિસ ચાર્જ નહી આપવો પડે. 
 
ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસીના માધ્યમથી રેલગાડીની ટિકિટ બુક કરાવતા 20 થી 40 રૂપિયા સર્વિસ ચાર્જ લાગે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

મોદી સરકારે પેટ્રોલ અને ડીજલના કિંમતોમાં ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટર કર્યો ઘટાડો

પેટ્રોલ અને ડીજલના સતત વધી રહેલી કિંમતોના કારણે વિવાદોમાં ઘેરાયા પછી કેંદ્ર સરકારે આજે ...

news

GSTથી લોકો કંટાળ્યા, નવા મકાનોની ખરીદી પર બ્રેક વાગી

સરકાર સસ્તા ભાવે મકાનો આપવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને ૨૦૨૨ની સાલ સુધીમાં દેશના ૫ કરોડ ...

news

JIOના સ્પેશ્યલ ઓફર સાથે iphone8 અને iphone8 Plus લોન્ચ

રિલાયંસ જિયોના ચીફ ઓફ સ્ટ્રેટેજી આકાશ અંબાની એ મુંબઈમાં થયેલ એક ઈવેંટમાં શુક્રવારે જિયો ...

news

Jio 4G Phoneની ડિલીવરી શરૂ, આ લોકોને પહેલા મળી રહ્યો છે ફોન.. આ રીતે ટ્રેક કરો સ્ટેટસ

રિલાયંસ જિયોના જિયો ફોનની ડિલીવરી રવિવાર (24 સપ્ટેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. જિયોના માલિક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine