1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (08:20 IST)

સીંગતેલનો ભાવમાં વધારો, 3100 રૂપિયાને પાર

Sesame oil prices rise
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એવામાં સીંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચી ચૂક્યો છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે, જેને કારણે ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે સીંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ વેરવિખેર થઈ ચૂક્યું છે.