39 હજાર કરોડ રૂપિયાના દેવા માટે મોદી જવાબદાર - વીડિયોકોન

બુધવાર, 13 જૂન 2018 (12:22 IST)

Widgets Magazine

 
કર્જમાં ડૂબેલી ગ્રુપે પોતાની ઉપર 39 હજાર કરોડ રૂપિયાના દેવા મટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિને જવાબદાર ઠેરવી છે. એટલુ જ નહી ગ્રુપે પીએમ મોદી ઉપરાંત દેશના સુપ્રીમ કોર્ટ અને બ્રાઝીલને પણ તેમા ઘસેટ્યુ છે.  
videocon logo
બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ કંજ્યૂમર અપ્લાયંસેસ મેકર કંપની વીડિયોકોને પોતાના ભારે ભરકમ લોન માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. વીડિયોકોને પોતાના ઉપર થયેલ કર્જ માટે પીએમ મોદી તરફથી નોટબંધીની જાહેરાત કરવને મહત્વની બતાવી છે. 
 
આ રીતે ઠપ થયો વેપાર 
 
વીડિયોકોન તરફથી કહેવામાં આવ્યુ છે કે નવેમ્બર 2016માં પીએમ મોદીના નોટબંધીનો નિર્ણયથી કૈથોડ રે ટ્યૂબ (CRT) ટેલીવિઝન્સ બનાવવા માટે જે સપ્લાય થતી હતી. તે સંપૂર્ણ રીતે ઠપ પડી ગઈ. આ કારણે કંપનીને ઘણુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. કંપનીને પોતાનો વેપાર બંધ કરવો પડ્યો. 
 
બ્રાઝીલને પણ ધેર્યુ 
 
બીજી બાજુ બ્રાઝીલને લઈને વીડિયોકોને કહ્યુ છે કે બ્રાઝીલમાં આ કંપનીના તેલ અને ગેસનો વેપાર લાલફીતાશાહીને કારણે ડૂબવાની કગાર પર છે.  સુપ્રીમ કોર્ટને લઈને ગ્રુપે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના લાઈસેંસ રદ્દ કરવા પર ટેલીકમ્યુનિકેશંસનો વેપાર ઠપ્પ પડી ગયો. તેની પણ નકારાત્મક અસર ગ્રુપની બેલેંસશીટ પર જોવા મળી. 
note ban
ઉલ્લેખનીય છે કે વીડિયોકૉન ઈડસ્ટ્રીઝ વિરુદ્ધ હાલ દેવાળીયા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ થઈ ચુકી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT) એ ગયા અઠવાડિયે જ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (SBI)ના નેતૃત્વમાં આ કંપની વિરુદ્ધ સુનાવણીની અરજી સ્વીકાર કરી હતી. 
 
વીડિયોકોન કંપનીને લોન આપનારી બેંકોએ SBI ના નેતૃત્વમાં અપીલ કરી છે કે આગામી 180 દિવસમાં લીલામી  દ્વારા આ કંપનીના નવા માલિકની પસંદગી કરવામાં આવે ત્યારબાદ કંપનીના  માલિક તરફથી કંપની પર પોતાના નિયંત્રણને બચાવવાની અપીલ કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ દરમિયાન 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવામાં આવી હતી. નોટબંધી પછી અનેક લોકોના વેપાર પર આની અસર જોવા મળી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વીડિયોકોન 39 હજાર કરોડ. રૂપિયા દેવા ટે મોદી જવાબદાર.videocon-group Narendra Modi Supreme Court Gujarati News Gujarat Samahar Webdunia Gujarati News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

ચાર વર્ષ પછી ઓપ્પો લાવી રહ્યું છે ફાઈંડ સીરીજનો ફોન Oppo Find X

ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પો તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોનને 19 જૂને ઓફર કરી શકે છે. આ ...

news

એયર ઈંડિયાની મુશ્કેલી વધી, પાયલટોએ આપી હડતાલની ધમકી

રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ એયર ઈંડિયાની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી. સમાચાર મુજબ ...

news

પ્રાઈવેટ નોકરીમાં પણ 20 લાખ સુધી મળી શકે છે ગ્રૈચ્યુટી, સેલેરી સાથે આ રીતે કરો કેલક્યુલેટ

ગ્રૈચ્યુટી શુ છે, ક્યારે મળે છે અને કેવી રીતે તેને કૈલકુલેટ કરવામાં આવે છે. આ વાત ...

news

પત્નીના ડેબિટ કાર્ડનો ઉપયોગ નથી કરી શકતો પતિ ! - SBI

જો તમે પણ તમારા પતિ કે કોઈ સંબંધી/મિત્રને તમારો પિન નંબર આપીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine