શુ બંધ થશે 2000ની નોટ, જાણો કેમ 2000ની નોટોનું છાપકામ થયુ બંધ

સોમવાર, 7 મે 2018 (10:06 IST)

Widgets Magazine


કેશ ક્રંચથી લોકોને છુટકારો અપાવવા માટે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટોની પ્રિટિંગ વધારી છે. આ સાથે જ બેંકે 2000 રૂપિયાની નવી નોટ પણ રજુ કરવા પર રોક લગાવી દીધી છે. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનુ કહેવુછે કે સિસ્ટમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયા 2000ના નોટ રહેલા છે. જે પૂરતા છે. 2000 રૂપિયાની લેવડ દેવડ કરવી એ લોકો માટે સહેલુ નથી. તેથી અમે 500 રૂપિયાની નોટો પ્રોડકશન વધારીને 2500-3000 કરોડ રૂપિયા કર્યુ છે જે ડિમાંગ કરતા વધુ છે. ભારતમાં લેવડદેવડ માટે 500, 200 અને 100 રૂપિયાની કરંસી સહેલાઈથી મળી રહે છે. 
ડિમાંડ પૂરી કરવા માટે 500ના 3000 કરોડ છપાય રહ્યા છે
 
વધુ ડિમાંડ પુરી કરવા માટે 500 રૂપિયાની નોટમાં રોજ લગભગ 3000 કરોડ રૂપિયા છાપવામાં આવી રહ્યા છે. દેશમાં હવે કેશની સ્થિતિ પહેલા કરતા સારી છે. બીજી બાજુ વ્યાજ દરમાં તેજી આવવાની આશા પર ગર્ગે કહ્યુ કે ઈકોનોમીના ફંડામેંટર્લ હાલ એવા નથી કે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે.  આ સમય મોંઘવારીમાં પણ કોઈ બેમેલ વૃદ્ધિ નથી કે ઉત્પાદનમાં પણ વધુ ગ્રોથ આવી નથી. 
ન્યૂઝ એજંસી પીટીઆઈ સાથે ગર્ગે કહ્યુ કે દેશમાં ગયા અઠવાડિયે કેશની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને 95 ટકા એટીએમ કરી રહ્યા હતા. કુલ મળીને કેશની સ્થિતિ દેશમાં પૂરતી છે.  પર્યાપ્ત કેશ છે. જેની સપ્લાય થઈ રહી છે અને વધુ માંગ પણ પુરી થઈ રહી છે. હાલ દેશમં કેશની કોઈ મુશ્કેલી કે પરેશાની જેવી સ્થિતિ નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
2

Loading comments ...

વ્યાપાર

news

મોદીના પ્રવાસ પછી ચીનની ભારતને ભેટ, 28 દવાઓ પરથી હટાવી આયાત ડ્યુટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પછી ચીને ભારતીય દવાઓ માટે દરવાજા ખોલીને ભારતને ...

news

શુ આપ Passport બનાવવા માંગો છો... તો આ રીતે ઓનલાઈન બનાવો પાસપોર્ટ

આધુનિક યુગમાં દેશમાં મોટાભાગથી વધુ લોકો ઈંટરનેટ સાથે જોડાતા રહે છે અને આ માર્ગે ભારત ...

news

ઉનાળામા લીંબુના ભાવ આસમાને, રૃા.૧૨૦ કિલો : લીલાં શાકભાજીના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો વપરાશ વધ્યો છે ત્યારે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ...

news

ગુજરાતમાં સોનાની માંગમાં 54 ટકા જેટલો ભારે ઘટાડો નોંધાયો

હવે લગ્ન સિઝન અને તહેવાર ગુજરાતમાં સોનાનું વેચાણ વધારવામા અસફળ રહ્યા. વર્લ્ડ ગોલ્ડ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine