મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર

રવિવાર, 13 મે 2018 (08:33 IST)

Widgets Magazine

મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને છિપાવાથી બીજા હેલ્થ પ્રોબ્લેમના ચાંસ પણ વધે છે. તેથી અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા ફૂડસ વિશે જે મહિલાઓને પોષણ આપી હેલ્થી પ્રોબ્લેમથી બચાવે છે... 
1. જો તમને વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યુ હોય તો રોજ એક કેળા ખાવું, તેમાં એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ હોય છે જે આ સમસ્યાને ઓછું કરવમાં મદદ કરે છે. 
2. મહિલાઓને માસિક ધર્મમાં થનારી આ સમસ્યાઓને દૂર કરવા માટે પપૈયું ખાવું જોઈએ, તેમાં એંટી ઓક્સીડેંટ પીરિયડસ પ્રબ્મેમથી બચાવે છે. 
3. ઈનફર્ટિલિટીથી બચવા માટે દરરોક એક ઈંડુ ખાવું. તેમાં વિટામિન બી 12 હોય છે જે તેનાથી બચાવે છે. જો તમારું પેટ વધી ગયું છે તો કલોંજીનો પાણી પીવું. 
4. કલોંજીનો પાણી પીવાથી મેટાબાલિજ્મ તેજ હોય છે અને પેટની ચરબી ઘટે છે. બ્રેસ્ટ કેંસરથી બચવા માટે દરરોજ 5 બદામ ખાવું, તેમાં રહેલ ફાઈટોકેમિકલ્સ, સેલેનિયમ બ્રેસ્ટ કેંસરથી બચાવે છે. 
5. યૂટરેસમાં ગાંઠની સમસ્યા ન હોય તેના માટે અઠવાડિયામાં એક વાર પાલક ખાવું. આ યૂટરેસને એક્ટિવ રાખે છે અને ગાંઠ બનવાથી રોકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health Tips - અંકુરિત લસણના 5 ફાયદા જાણીને ચોંકી જશો તમે

લસણ આરોગ્ય માટે ફાયદાકરી છે, આ તો તમે જાણો છો પણ તમે એ નહી જાણતા હોય કે અંકુરિત લસણ ...

news

લૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય (Sun stroke remedies)

ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ...

news

પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)

પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)

news

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine