Widgets Magazine
Widgets Magazine

આ છે ફ્રાંસના રાષ્ટ્રપતિની Love Story

શુક્રવાર, 12 મે 2017 (15:15 IST)

Widgets Magazine


લગ્ન માટે દરેક કોઈના મનમાં ઘણા સપના હોય છે. સામાન્ય માણસ હોય,ફેમસ સેલિબ્રિટી કે પછી કોઈ રાજનેતા દરેક કોઈના મનમાં તેમના પાર્ટનરને લઈને ઘણી ઈચ્છાઓ હોય છે પણ આ વાત પણ સાચી ચે કે પ્રેમની કોઈ ઉમર નહી હોય. ક્યારે પણ અને કોઈ પણ ઉમ્રમાં પ્રેમ થઈ શકે છે. વિશ્વની સામે એવી ઘણી મિશાલ છે જેણે પ્રેમ માતે ન તો ઉમરની પરવાહ કરી અને ન દુનિયાની 
 
ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ આજકાલ અંતરરાષ્ટ્રીય રાજનીતિમાં છવાયેલા છે. 39 વર્ષના ઈમાનુએલ મેક્રોન ફ્રાંસના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. મજાની વાત આ છે કે મેક્રાન કોઈ પણ રાજનીતિક પાર્ટીથી સંબંધ નહી રાખતા. તેમના જીતના સિવાય મેક્રોનની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં છે. ફ્રાંસની પ્રથમ મહિલા એટલે મેક્રોનની પત્ની તેમનાથી 24 વર્ષ મોટી છે. એ સારી રાજનીતિક સમજ અને સારી સૂઝબૂઝ વાળી મહિલા છે. એ પૂરી રીતે તેમના પતિના રાજનીતિક કરિયરમાં યોગદાન આપી રહી છે. 
 
ઈમાનુએલ મેક્રોન અને  બ્રિજિટ ટ્રાગનેક્સની Love Story
 
ઈમાનુએલ મેક્રોન અને  બ્રિજિટ ટ્રાગનેક્સની  મુલાકાત તેમના હાઈ સ્કૂલમાં થઈ હતી. એ મોક્રોનની ટીચર હતી. તેમનાથી ભણતા ભણતા  બન્નેના વચ્ચે પ્રેમ થઈ ગયું અને બન્નેના લગ્ન કરવાનો ફેસલો કરી લીધું. આમ તો ટ્રાગનેક્સ પહેલાથી જ પરિણીત હતી અને 3 બાળકોની માં છે. છતાંય આ બન્નેની ઉમરની પરવાહ ન કરતા લગ્ન કર્યા. ઈમાનુએલનો જન્મ 21 દિસંબર 1977માં થયું હતું. બ્રિજિટનો જન્મ 13 એપ્રિલ 1953માં થયું હતું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્રિજિટ ટ્રાગનેક્સ Emmanuel Macron ફ્રાંસના રાષ્ટ્રપતિની Love Story Brigitte Trogneux Love Story

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સમુદ્ર કિનારે જોવા મળેલ 15 મીટર લાંબો આ રહસ્યમય જીવ, લોકો માટે બન્યો પહેલી

ઈંડોનેશિયાના મૉલુકસ ક્ષેત્રમાં એ સમયે સનસની મચી ગઈ. જ્યારે લોકોએ સમુદ્ર કિનારે 15 મીટર ...

news

ગુજરાત ચૂંટણી બતાવશે કોંગ્રેસની એક્તાના દાવામાં કેટલો દમ છે

ર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપના અજય રથને રોકવા માટે સોનિયા ગાંધી એન્ટી બીજેપી ...

news

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ત્રીજુ નેત્ર બનશે અલ્પેશ ઠાકોરની સેના

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરવા છેવટે ...

news

૨૦૦૨ ના તોફાનોમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસબાનુએ સરકાર પાસે વળતરની માગણી કરી

૨૦૦૨ ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં દાહોદ જિલ્લાના રણધિકપૂર ગામ પર થયેલા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine