શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

પાકમાં 15 સૈનિકોના મોત

મિંગોરા (વાર્તા) પાકિસ્તાનના ઉત્તરી જિલ્લા સ્વાતમાં આજે સેનાની ટુકડીને નિશાનો બનાવી આતંકવાદી હુમલામાં 15 સૈનિકો મૃત્યું પામ્યાં હતાં.

પોલિસે જણાવ્યું હતું કે આ હુમલામાં 15 સૈનિકો માર્યા ગયા અને આઠ સૈનિકો ઘાયલ થયાંના સમાચાર છે.

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન સરકારે બુધવારે તાલિબાન ગતિવિધીયો માટે કુવિખ્યાત આ વિસ્તારમાં બે હજારથી વધુ સૈનિક તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો. તાલિબાન આતંકવાદી સ્થાનીય કબાયલી લોકો સાથે મળીને સેના પર હુમલો કરી રહી છે.