મલેશિયાના એરપોર્ટ પરથી 10 લાખ ડોલરની લુંટ

ક્વાલાલમ્પુર | ભાષા| Last Modified સોમવાર, 14 એપ્રિલ 2008 (21:04 IST)

ક્વાલાલમ્પુર. મલેશિયાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર બંદૂકધારી લુંટારુઓએ ગોળીબાર કરીને દસલાખ અમેરિકી ડોલરની સનસનીખેજ લુંટ મચાવી હતી.

11મી એપ્રિલે મુદ્રા વિનીમય કરવા વાળા બે વ્યક્તિઓ અને તેઓના સુરક્ષાકર્મીઓ ઉપર ગોળીબાર કરીને એક બંદુકધારી શખ્સે દસ લાખ અમેરિકી ડોલરની લૂંટ ચલાવી હતી. આ બનાવ બાદ દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે.


આ પણ વાંચો :