14 વર્ષની બાળકીને નહાતા સમયે mobile ઉપયોગ કરવું પડયું ભારે ...

ગુરુવાર, 20 જુલાઈ 2017 (17:47 IST)

Widgets Magazine
mobile phone

 
 
ફોનને લઈને લોકોના વચ્ચે આ રીતે દીવાન થઈ ગયા છે કે એ એક સેકડ માટે નહી મૂકતા. અહીં સુધીકે નહાવા-ખાવા-પીવા સમયે પણ લોકો ફોન હમેશા તેમના સાથે જ રાખવું પસંદ કરે છે. પણ આ ટેવ જીવલેણ પણ બની શકે છે. આવું જ એક બનાવ મેક્સિકોમાં સામે આવ્યું. અહીં એક 14 વર્ષની બાળકીને નહાતા સમયે ફોન પર વાત કરવી ભારે પડી અને તેને તેનો જીવ ગુમાવવા પડ્યા. 
 
મેડિસન ઓએવાસ નામની છોકરી તેમનો ફોન ચાર્જ પર લાગ્યું હતું અને તેને નહાતા સમયે તેને પકડી લીધું ત્યારે આ બનાવ  બન્યું. પોલીસ પ્રમાણે તેને વિજળીના  ઝટકા લાગ્યું છે. અને મેડિસનની દાદીનો કહેવું છે કે તેનું હાથ પણ દાઝેલું હતું. તેથી ખબર પડી શકે છેકે શું થયું હતું. આ બનાવ કોઈની સાથે પણ થઈ શકે છે. અમે તેનાથી બહાર આવવા માટે કઈક સારુ ઈચ્છે છે. 
 
પરિવાર સને મિત્રોને આ જાણકારી આપી કે નહાવતા સમયે ફોન ઉપયોગ કરવું ખતરનાક થઈ શકે છે. મેડિસનની માતા એંજલાએ સોશલ મીડિયા પર તેમની દીકરીના ફોટો પોસ્ટ કરતા આ સંદેશ લખ્યું છે. જેમા તેને લોકોથી અપીલ કરી કે એ તેમના બાળકોને વિજળીના ઉપકરણ વિશે જાણકારી આપે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રામનાથ કોવિંદ - દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે કોવિંદ, 66% મળ્યા વોટ

રામનાથ કોવિંદ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદે યૂપીએની પ્રત્યાશી ...

news

Proઅફઘાનિસ્તાનની નઝીફાને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાન આપ્યાં

ગુજરાત મેડિકલ ટૂરિઝમ માટે હબ બન્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી દર્દીઓ ગુજરાતમાં સારવાર ...

news

ગુજરાતમાં એક એવું એરપોર્ટ તૈયાર થયું જ્યાં માણસની Live અંતિમવિધી થશે.

મૃતકની છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં ‘અંતિમ ઉડાન ...

news

રીયલ લાઈફમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર ડીવાયએસપી તરૂણ બારોટ હવે ‘રઇસ’ શાહરૂખની સામે

રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી જઇ રહેલાં શાહરૂખખાનને જોવા વડોદરા રેલવે સ્ટેશન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine