સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (12:09 IST)

Afghanistan: કાબુલમાં ભયંકર વિસ્ફોટ, 32ના મોત; 40 ઘાયલ

Kabul Blast- અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે શુક્રવારે સવારે મોટુ ધમાકો થયો. જેમાં 32 લોકોની મોત થઈ ગઈ છે.તેમજ 40 લોકો આ બોમ્વ ધમાકામાં ઈજાગ્રત જણાવવામાં આવી રહ્યા છે . તાલિબાનના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે દશ્તી બરચી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. અફઘાનિસ્તાનના લઘુમતી શિયા સમુદાયના મોટાભાગના લોકો આ વિસ્તારમાં રહે છે. વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
 
એક્ટ્વિટર પોસ્ટમાં એનજીઓ અફઘાન પીસ વોચે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિદ્યાર્થીઓની વચ્ચે પોતાની જાતને ઉડાવી દીધી હતી

( Edited By -Monica Sahu)