Widgets Magazine
Widgets Magazine

અફગાનિસ્તાન : સંસદ સહિત દેશના ત્રણ સ્થાન પર થયેલ હુમલામાં 50ના મોત

કાબુલ, બુધવાર, 11 જાન્યુઆરી 2017 (11:04 IST)

Widgets Magazine

 અફગાનિંસ્તાનની રાજધાની કાબુલમાં સંસદ સહિત દેશના ત્રણ શહેરોમાં થયેલ હુમલામાં લગભગ 50 લોકો માર્યા ગયા છે. સંયુક્ત અરબ અમીરાતના રાજદૂતની યાત્રા દરમિયાન દક્ષિણ કંધારમાં ગવર્નરના ઘરની અંદર સોફામાં લાગેલ બોમ્બ ફાટવાથી ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે. જો કે રાજદૂતને કોઈ વધુ નુકશાન થયુ નથી. 
 
ઘટનાના થોડાક જ કલાક પહેલા તાલિબાને કાબુલમાં સંસદના અનેક્સીમાંથી નીકળી રહેલ કર્મચારીઓને નિશાન બનાવીને હુમલો કર્યો જેમા ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને 80 લોકો ઘાયલ થઈ ગયા. આ મેદાનમાં અફગાનિસ્તનના સાંસદોની ઓફિસ છે. બીજી બાજુ હેલમંડ શહેરની રાજધાની લશ્કરમાં  તાલિબાન આત્મઘાતી હુમલાવરે ખુદને બોમ્બથી ઉડાવી દીધો. ઘટનામાં સાત લોકો માર્યા ગયા છે. 
 
મોટા પાયા પર થઈ રહેલ નરસંહાર અફગાનિસ્તાનમાં વધતા ઉગ્રવાદનો સંકેત છે. બીજી બાજુ અમેરિકા સમર્થિત અશરફ ગની સરકાર તાલિબાની ઉગ્રવાદની સાથે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે પણ મુકાબલો કરવાની કોશિશ કરી રહી છે.  કંધારના શહેરી પોલીસ પ્રમુખ અબ્દુલ રજ્જાકે જણાવ્યુ કે શહેરના ગવર્નર અને યૂએઈના રાજદૂત જુમા મોહમ્મદ અબ્દુલ્લા અલ કાબી વિસ્ફોટમાં ઘાયલ થયા છે. પણ અનેક લોકો એટલા દઝાયા છે કે તેમની ઓળખ શક્ય નથી.  તેમણે કહ્યુ કે બોમ્બ વિસ્ફોટમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા છે.  જો કે લોકલ મીડિયા ટોલો ન્યૂઝના મુજબ નવ લોકોના મોત થયા છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અફગાનિસ્તાન આતંકી હુમલો 50ના મોત ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા ઓબામા...લોકોએ ચાર વર્ષ વધુ.. ના નારા લગાવ્યા

બરાક ઓબામા 8 વર્ષ સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. આ દરમિયાન તેમણે અનેકવાર ત્યાના ...

news

ગુજરાત ભારતના બિઝનેસ સ્પિરીટને રજૂ કરે છે - વાઈબ્રન્ટ સમિટમાં બોલ્યા મોદી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

news

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. ...

news

વાઈબ્રન્ટની આજની અપડેટ- જુઓ મોદી પર વારી ગયેલા ઉદ્યોગપતિઓ શું બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine