પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ

મંગળવાર, 25 જુલાઈ 2017 (10:22 IST)

Widgets Magazine

પાકિસ્તાનના લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 20 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના મતે, શહેરના અરફા કરીમ આઈટી ટૉવર નજીક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ભોગ બનનાર 3 દંગા-રોધી પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલા સુરક્ષા કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને લીધી નથી.
 
ઘટના સ્થળે રાહતની ટીમ પહોંચી ગઈ છે અને આસપાસની હોસ્પિટલોમાં આપાતકાલીન પ્રબંધ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો, તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે, ત્યાંથી થોડે દૂર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફનું ઘર પણ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat - ભારે વરસાદથી પૂર જેવી હાલત...બંધ થયા શાળા કોલેજ

ગુજરાતમાં ભારે વરસાદનો પ્રવાસ ચાલુ છે. અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયા છે. ...

ગુજરાતમાં મચ્છુ-2 ડેમ તૂટ્યાની અફવાથી અફડાતફડીનો માહોલ, સરકારની સ્પષ્ટતાઃ મચ્છુ-2 ડેમ સંપૂર્ણ સલામત,

મોરબી પંછકમાં આજે મચ્છુ-2 ડેમ તૂટ્યાના સમાચાર વાયુ વેગેર પ્રસરી જતા શહેરમાં રીતસરનો ...

news

વીંછીયામાં હેલિકોપ્ટરની મદદથી બે પ્રસુતાને એરલિફ્ટ કરી બચાવી લેવાઈ

વીંછિયા તાલુકામાં ભારે વરસાદને કારણે નાનામાત્રા ગામમાં કુદરતી આફત આવી પડી હતી. ગામમાં ...

news

Photo - ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, હજુ ભારે વરસાદની આગાહી

હવામાનખાતાની આગાહી મુજબ આવનારા ૪ દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની તીવ્ર ...

Widgets Magazine