શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 7 જુલાઈ 2017 (17:37 IST)

See Video - OMG મૈક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા

તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ  કે મેક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા તેના વિશે.. 
તમે વિચારશો કે શુ કોઈ માણસ મગરમચ્છ સાથે લગ્ન કરી શકે છે ? કદાચ તમારો જવાબ નહી હશે પણ તાજેતરમાં એક મેયરે મગરમચ્છ સાથે લગ્ન રચાવ્યા છે.