1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (12:23 IST)

રાષ્ટ્રપતિના ભાગ્યા પછી શ્રીલંકામા આપાતકાલ, પીએમ આવાસમાં ધુસ્યા પ્રદર્શનકારી

Sri lanka
શ્રીલંકામા લાગી ઈમરજંસી
શ્રીલંકામાં ચાલી રહ્યા કટોકટીના વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. લોકોના હંગામાના વચ્ચે ઈમરજંસી લગાવી નાખી છે. રાષ્ટ્રપતિના દેશ છોડ્યા પછી ત્યાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા અને પીએમ આવાસની તરફ વધવા લાગ્યા છે. તેની સાથે જ કોલંબોમાં અમેરિકે દૂતાવાસ બંધ થઈ ગયો છે. 
 
શ્રીલંકામાં લોકોનો પ્રદર્શન ચાલૂ છે. હજારો લોકો રોડ પર ઉતરીને હંગામો કરી રહ્યા છે. સેનાએ ભીડ પર નિયંત્રણે મેળવવા આંસૂ ગેસના ગોલ છોડ્યા પ્રદર્શન કારી પીએમ આવાસની તરફ વધી રહ્યા છે તેમજ સેના તેને રોકવાની કોશિશ કરી રહી છે.