આજે પ્રણવ મુખર્જીને વિદાય આપશે સાંસદ, કાલે પીએમે મોદીએ આપ્યું હતું ડિનર

રવિવાર, 23 જુલાઈ 2017 (10:26 IST)

Widgets Magazine

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વિદાય પ્રસંગે આજથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે સાંસદો વિદાય આપશે. સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમ યાજાશે. આજે પ્રણવ મુખર્જી સાંસદોને અંતિમ વખત સંબોધન કરશે.
24  જુલાઇએ મુખરજીના કાર્યકાળનો આખરી દિવસ છે. 22 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રણવ’દાના સન્માનમાં ભવ્ય રાત્રી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 જુલાઇએ સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિને સાંસદો તરફથી આપવામાં આવશે. આ પ્રસંગે તેમને એક કોફી ટેબલ બુક પણ ભેટ આપવામાં આવશે, જેના પર તમામ સાંસદોની સહીઓ હશે.
 
નવા રાષ્ટ્રપતિ 25 જુલાઇએ શપથ લેશે.પ્રણવ મુખર્જીની વિદાય બાદ 25 જુલાઇએ રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવશે. તે જ દિવસે રામનાથ કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદથી હરિદ્વાર જતી બસનો અકસ્માત, 9ના મોત

શુક્રવારે રાત્રે અમદાવાદથી હરિદ્ધાર જઈ રહેલી ખાનગી લકઝરી બસનો ઉદ્દેપુર પાસે ગમખ્વાર ...

news

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસના કયા નેતાઓ નડ્યા અને કેમ નડ્યાં? - (See Video)

શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને જ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે છેલ્લા 24 ...

news

Rain in Ahmedabad photo - 5 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર, સીએમ રૂપાણી કંટ્રોલ રૂમ દોડી ગયા, અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ

મધ્યપ્રદેશ અને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને ...

news

CAG રિપોર્ટ - ભારતીય સેના પાસે હથિયારોની કમી.. ફક્ત 10 દિવસ સુધી જ યુદ્ધ લડી શકે છે !!

ડોકલામમાં ચીન સાથે વિવાદ અને વધતો તનાવ અને બીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે એલઓસીને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine