વીડિયો - આ પાલતૂ અજગર રોજ રાત્રે મહિલાને લપેટાઈને સૂતો હતો..ડોક્ટરે હકીકત બતાવી તો મહિલાના ઉડી ગયા હોશ

ગુરુવાર, 20 જુલાઈ 2017 (18:50 IST)

Widgets Magazine
python

એક મહિલા એવી પણ છે જેણે સાંપને મિત્ર બનાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવતીએ પોતે પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે. મહિલાએ જણાવ્યુ કે અજગર સાથે તે એ એટલી મિક્સ થઈ ગઈ કે તેણે પોતાના બેડ પર સુવડાવવા માંડી. 7 ફીટના વિશાળ અજગરને પાળનારી આ મહિલા રોજ રાત્રે પોતાના પાલતૂ અજગરને સાથે લપેટીને સૂતી હતી. આ મહિલા વિશે જેણે પણ સાંભળ્યુ તે વિચારમાં પડી ગયો. 
 
ધીરે ધીરે મહિલાના નિકટ આવવા માંડ્યો 
 
પણ થોડા દિવસ પછી અજગર મહિલાના વધુ નિકટ આવવા માંડ્યો અને તે મહિલાને વધુ જકડીને પકડવા લાગ્યો. તેણે ખાવા પીવાનુ પણ છોડી દીધુ.  મહિલા સાથે અજગરનુ વિચિત્ર વર્તન જ્યારે વધવા માંડ્યુ તો તે અજગરને જાનવરોના ડોક્ટર પાસે તે લઈ ગઈ.  મહિલાએ ડોક્ટરને બતાવ્યુ કે તેનો અજગર અનેક દિવસોથી કશુ ખાઈ રહ્યો નથી.  સાથે જ તે હવે પૂર્ણ લંબાઈથી જકડી રાખે છે.  આ સાંભળીને ડોક્ટરોને તરત સમજાઈ ગયુ કે શુ મામલો છે. 
 
જ્યારે ડોક્ટરે હકીકત જણાવી તો... 
 
ત્યારબાદ ડોક્ટરે જે વાત બતાવી તે સાભળીને મહિલાને તો જાણે પગ નીચેથી જમીન જ સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યુ કે અજગરે ખાવા પીવાનુ એ માટે છોડી દીધુ છે કે તે મહિલાને પોતાનો ખોરાક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. 
 
ડોક્ટરે જણાવ્યુ કે તેમનો પાલતૂ જાનવર તેને પ્રેમ નથી કરતો પણ તેને લપેટાઈને તેને સ્ટ્રેચ કરે છે. જેનાથી તેને એ અંદાજ આવી શકે કે તેની પોતાની લંબાઈ એટલી થઈ ગઈ છે કે તે મહિલાને સંપૂર્ણ ગળી શકે.  આ વાત જાણીને મહિલા અજગરને તરત જ પોતાના ઘરથી દૂર છોડી આવી. ઉલ્લેખનીય છે કે આ ઘટના મહિલાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાલતૂ અજગર મહિલાને લપેટાઈ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Habbit-of-her-pet-python Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

14 વર્ષની બાળકીને નહાતા સમયે mobile ઉપયોગ કરવું પડયું ભારે ...

ફોનને લઈને લોકોના વચ્ચે આ રીતે દીવાન થઈ ગયા છે કે એ એક સેકડ માટે ફોન નહી મૂકતા. અહીં ...

news

રામનાથ કોવિંદ - દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે કોવિંદ, 66% મળ્યા વોટ

રામનાથ કોવિંદ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદે યૂપીએની પ્રત્યાશી ...

news

Proઅફઘાનિસ્તાનની નઝીફાને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાન આપ્યાં

ગુજરાત મેડિકલ ટૂરિઝમ માટે હબ બન્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી દર્દીઓ ગુજરાતમાં સારવાર ...

news

ગુજરાતમાં એક એવું એરપોર્ટ તૈયાર થયું જ્યાં માણસની Live અંતિમવિધી થશે.

મૃતકની છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં ‘અંતિમ ઉડાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine