શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 ઑગસ્ટ 2023 (08:24 IST)

Hawaii Wildfires - હવાઈનાં જંગલોમાં આગને કારણે તબાહી, અત્યાર સુધી 65 થી વધુ લોકોના મોત

Hawaii wildfires
Hawaii wildfires
Hawaii Wildfires : અમેરિકી રાજ્ય હવાઈનાં જંગલોમાં લાગેલી આગ વધુ ભીષણ થતી જઈ રહી છે. આગને કારણે અત્યાર સુધીમાં 67 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રશાસન આગ ઓલવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેના પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. આગના કારણે હજારો લોકો બેઘર બન્યા છે. આ સિવાય શહેરની 1000થી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે