ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 31 જાન્યુઆરી 2022 (16:20 IST)

Mason Greenwood: માન્ચેસ્ટર યુનાઇટેડના ફુટબૉલરની ધરપકડ, ગર્લફ્રેન્ડ પર મારપીટ અને શારીરિક શોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા

માન્ચેસ્ટર યુનાઇટેડ ના પ્લેયર પર ગંભીર આરોપ - માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબના ફોરવર્ડ અને સ્ટાર ખેલાડી મેસન ગ્રીનવુડ પર તેની ગર્લફ્રેન્ડ હેરિયેટ રોબસન દ્વારા શારીરિક શોષણ અને હુમલાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રોબસને ગંભીર ઇજાઓની તસવીરો સાથે ઘણી ચોંકાવનારી પોસ્ટ કરી છે.