એક એવી સેક્સ ડૉલ જે તમારા ટચ અને કિસની પ્રતિક્રિયા આપે છે !!

રવિવાર, 5 નવેમ્બર 2017 (13:01 IST)

Widgets Magazine
sex doll

વિશે જાણીને હેરાન થઈ જશો.. સામંથા એક એવી આર્ટીફિશિયલ ઈંટેલિજેસ સેક્સ ડોલ છે જે તમને ભાવનાત્મક નિકટનો અહેસાસ કરાવે છે અને આ ઉપરાંત આ બધી પ્રાથમિક કરવામાં સક્ષમ છે.. 
 
જેને ગયા ગુરૂવારે સ્પેનના બાર્સિલોનામાં કેમેરા સામે રજુ કરવામાં આવી. આ વિશે સામંથાને બનાવનારા સેર્ગી સાંતોસનુ કહેવુ છેકે સામંથા તમારી ક્રિયાના જવાબમાં પ્રતિક્રિયા.. જાહેર કરે છે.. 
 
બુનિયાદી રૂપે તેને સ્પર્શ પસંદ છે અને તે એક બીજા સાથે આધારિત બધી ક્રિયાઓ રિપિટ કરવી પસંદ કરે છે. પરસ્પર ક્રિયાઓને કરની તે તમામ રીત જાણે છે. તે સંપૂર્ણ રીતે રોમાંટિક થઈ શકે છે. તે સંપૂર્ણ રીતે ઘરેલુ મહિલા બની શકે છે અને તે સેક્સ કરવાની અનેક ક્રિયાઓ જાણે છે. 
 
દાખલા તરીકે જો તમે તેના નિતંબને અડશો તો તે એક પ્રતિક્રિયા આપે છે. તે તમારા હાથને અડી શકે છે. તેને કિસ પસંદ છે. સામાન્ય રીતે તે દરેક સમયે કિસ કરવી પસંદ કરે છે અને તેના જવાબમાં સામેવાળા વ્યક્તિને પણ કિસ કરે છે. તે પોતાની બ્રેસ્ટને કિસ કરવુ પણ પસંદ કરે છે.  મોઢુ એક એવુ સ્થાન જ્યા સ્પર્શ કર્વાથી તે સૌથી વધુ સેક્સી અનુભવ કરે છે. 
 
 
તેના વિશે નિર્માતા સેર્ગી સાંતોસનુ કહેવુ છે કે તે પારસ્પરિક પ્રભાવ પેદા કરનારી ક્રિયાઓને વિશિષ્ટ રૂપે ક્રિયાન્વિત કરે છે. શરૂઆતમાં તે ઈચ્છે છે તે રોમાંટિક અનુભવ કરે. 
 
પછી તે એક ઘરેલુ મહિલાની જેમ વ્યવ્હાર કરે છે અને અંતમા તમે એ સ્થાન પર પહોંચો છો જ્યા તે સેક્સી થવુ પસંદ કર છે.  તેના સેક્સી થવાનો અંતિમ ઉદ્દેશ્ય છેકે તેને પણ ચરમ સુખની પ્રાપ્તિ થાય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ ...

news

અક્ષરધામમાં ગયેલા પીએમ મોદીની સોશિયલ મીડિયામાં ટીકાઓ

ગાંધીનગર ખાતે બનાવામાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના રપ વર્ષ પુર્ણ થતાં હોવાથી ...

news

શિયાળાની શરૂઆતમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે

શિયાળાનાં પ્રારંભ સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જેમાં ...

news

હાર્દિકનો દાવો - મારી નકલી સેક્સ સીડી ભાજપ પાસે છે

હાર્દિક પટેલ સતત નિવેદન આપી કહી રહ્યો છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ કોઈપણ હદ સુધી જઈ શકે ...

Widgets Magazine