શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 જાન્યુઆરી 2023 (11:19 IST)

મિસ યુનિવર્સઃ અમેરિકાનાં આર'બૉની ગૅબ્રિયલે ખિતાબ જીત્યો

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધા અમેરિકાનાં આર'બૉની ગૅબ્રિયલ જીતી ગયાં છે.
 
ગૅબ્રિયલની સાથે વેનેઝુએલા અને ડોમિનિન રિપબ્લિકના સ્પર્ધકોએ ટોચની ત્રણ કૅટેગરીમાં સ્થાન મેળવ્યું હતું.
બીજી તરફ દિવિતા રાયે ભારત તરફથી તેમાં ભાગ લીધો હતો અને તે ટોપ-16માં પણ સ્થાન મેળવી શક્યાં ન હતાં.
 
ગયા વર્ષનાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ ગૅબ્રિયલને તાજ પહેરાવ્યો હતો.
/div>