OMG 40 વર્ષ જૂની કેક અને હજુ પણ બગડી નથી ..

ન્યૂયોર્ક, શનિવાર, 24 ડિસેમ્બર 2016 (15:25 IST)

Widgets Magazine
eggless cake

અમેરિકામાં સોફટ માવા કેકની વચ્ચે ક્રીમ હોય એવી ટ્વિન્કી નામની કેક બહુ ફેમસ છે. હાલમાં આ કેકનો ઉત્પાદકોનું કહેવું છે કે અમારી કેક 25 દિવસ સુધી સારી રહે છે. જોકે અમેરિકાની જ્યોર્જ સ્ટીવન્સ એકેડેમીના કેમિસ્ટ્રીના ટીચર રોજર બેનેટીએ 1976 માં આ  ટ્વિન્કી કેક લાવીને ખોલીને એક જગ્યાએ મૂકી હતી. દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષોના વહાણાં વીતી ગયાં પણ હજી સુધી એ કેક સડી નથી એટલું જ નહીં આ કેક હજી કયાંયથી બગડી હોય એવું પણ જણાતું નથી. 

ટીચરે એક ગ્લાસના બોકસમાં મૂકી રાખેલી ટ્વિન્કી કેક ચાર દાયકાથી એવી ને એવી જ છે. એનો શેષ પણ જરાય બદલાયો નથી. એના પર જરાય ફૂગ પણ નથી લાગતી અને લાગે છે કે એના પર કદીય ફૂગ નહીં લાગે કેમિસ્ટ્રી-ટીચરે વિદ્યાર્થીઓને ખોરાકને સાચવવા માટે વપરાતાં કેમિકલ્સ વિશે જાગ્રત કરવા માટે તેમની નજર સામે પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું એ વખતે સ્કૂલની બાજુમાંથી મળતી આ કેક તેઓ ખરીદી લાવેલા અને એ બગડવાની રા જોઇ હતી. એ ટીચર તો કયારનાય રિટાયર થઇ ગયા છે. પણ તેમની જે સ્ટુડન્ટ લિબી રોઝોઅર એ એકેડેમીમાં હવે કેમિસ્ટ્રી ભણાવે છે. લિબીનું કહેવું છે કે હું ૨૮ વર્ષ પછી રિટાયર થઇશ ત્યાં સુધી આ કેક સાચવી રાખીશWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
40 વર્ષ જૂની કેક બગડી નથી .. ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર વેપાર સમાચાર આઈટી સમાચાર ગુજરાત રમખાણો ગોધરાકાંડ ઈંડિયા શેર બજાર સેંસેક્સ વરસાદ ચોમાસુ હાર્દિક પટેલ. પાટીદાર આંદોલન ગુજરાતી સ્થાનિક સમાચાર સમાચાર ભારતીય ટીમ ધોની મોદી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી ચારધામ યાત્રા અમરનાથ બદ્રીનાથ કેદારનાથ #નરેન્દ્ર મોદી આતંકવાદ અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો Sensex Gujarat Samachar Cricket News Up Election Punjab Drugs Sports News It News Mobile News Team India Business News Share Market અમિત શાહ Gujarat News #gujarati News Ahmedabad News Rajkot News Latest Gujarati Samachar Latest Gujarati News Pm Narendra Modi Gujarat Local News Live News In Gujarati Regional News Of Gujarat Gujarat Samachar In Gujarati #gujarat Samachar #webdunia Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નવા વર્ષની વિદાયની પાર્ટીમાં ભાન ભૂલતાં બાળકો પર મા-બાપની ચાંપતી નજર

થર્ટી ફર્સ્ટની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના પુત્ર-પુત્રી તેમજ ...

news

ગુજરાત વિદ્યાસભા' પાસે ગુજરાતી ભાષાની સૌથી પ્રાચીન હસ્તપ્રત છે !

અંગ્રેજ કાળમાં ભારતમાં સ્થપાયેલી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ગુજરાતી ભાષાનું સંવર્ધન ...

news

વડોદરામાં ફતેપુરા પોલીસ ચોકી સામે જ ડબ્બા બોમ્બ ફૂટતાં અફરાતફરી મચી

ગત બુધવારે રાત્રે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે સવારે 9 કલાકે પુનઃ ફતેપુરા અડાયીપુલ પાસે ...

આજે વિશ્વ ગ્રાહક દિવસ, ગ્રાહકો ખુશ છે ખરા ?

આજે વિશ્વ ગ્રાહક દિવસ. સરકાર જાહેરાતો દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવા માટે અનેક ...

Widgets Magazine