1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 4 જુલાઈ 2021 (16:57 IST)

ફિલીપીંસમાં મોટી દુર્ઘટના સેનાનો વિમાન C-130 ક્રેશ અત્યાર સુધી 17 જવાનોની મોત

ફિલીપીંસમાં આજ તે સમયે મોટી દુર્ઘટના થઈ ગઈ જ્યારે રનવેથી મિસ થતા સેનાનો એક વિમાન ક્રેશ થઈ ગયું. ફિલીપીંસ વાયસેનાના સી-130 વિમાન રનવે પર ઉતરી નહી શકવાના કારણે દક્ષિણી પ્રાંતમાં 
દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. અ વિમાનમાં સૈન્યકર્મી સવાર હતા અને બધા 40 જવાનોને બચાવી લીધુ છે. અત્યારે સુધી 17ના મૃત્યુ થવાની પુષ્ટી થઈ છે. ચીફ ઑફ સ્ટાફ જનરલ સિરિલિટો સોબેજાણએ જણાયુ કે 
વિમાન સુલુ પ્રાંતમાં પાર્વતીય કસ્બા પાટીકુલના એક ગામમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. 
 
ફિલીપીંસના રક્ષામંત્રીએ કહ્યુ કે ફિલીપીનમાં સૈન્ય વિમાન દુર્ઘનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 17 લોકોની મોત થઈ. વિમાનમાં 92 લોકો સવાર હતા. માનવી રહ્યુ છે કે આ દુર્ઘટનામાં મરનારોની સંખ્યામાં વધારો થઈ શકે છે.