સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (15:04 IST)

Miss Universe 2023 માં પ્લસ સાઈઝએ રચ્યો ઈતિહાસ

jane dipika garrett
Miss Universe 2023- મિસ યુનિવર્સ એક એવી પ્રતિસ્પર્ધા છે જેમાં દુનિયાની સૌથી સુંદર મહિલાઓ શામેલ હોય છે. જ્યારે વાત સુંદરતની આવે છે તો હમેશા આપણ મગજમાં એક પાતળી, લાંબી અને ટોન બૉડી વાલી મૉડ્લ ઈમેજિન કરવા લાગે છે/ 
 
સમાજમાં મહિલાઓ માટે બ્યુટી સ્ટેંડર્ડ ખૂબ હાઈ છે. વધારેપણુ લોકો માટે એક  સુંદર મહિલા માત્ર પાતળી, ગોરી અને લાંબી હોય છે. પણ નેપાલની મૉડ્લ જેન દીપિકા ગેરેટ (Jane Dipika Garrett) એ બધા મિથને ખોટા સિદ્ધ કરી એક નવી ઑળખ બનાવી છે. 
 
કોણ છે જેન દીપિકા ગેરેટ જે બની પ્રથમ પ્લ્સ સાઈઝ મૉડલ 
 
મિસ યુનિવર્સ 2023માં નેપાળને રિપ્રેજેંટ કરવા માટે દીપિકા ગેરેટએ આ પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો. રેંપ વૉકના દરમિયાન તેણે બધાને ચોંકાવી દીધું અને એક નવા ઈતિહાસ રચી દીધું. પણ દીપિકા આ પ્રતિસ્પર્ધા નથી જીતી છે પણ તે આ પ્રતિસ્પર્ધામાં સેમી ફાઈનલ સુધી બની રહી. 
 
તેમણે આ પ્રતિસ્પર્ધામાં શામેલ થઈને તે બધા લોકોને જવાન આપ્યુ છે કે વિચારે છે કે મૉડલિંગ માત્ર પાતળી અને લાંબી છોકરીઓ કરી શકે છે. સાથે જ દીપિકાએ આ પગલાની સાથે બધી મહિલાઓને પ્રરિત કર્યુ અમે પોતાને એક્સેપ્ટ કરવાના મેસેજ આપ્યુ. 
 
હકીકતમાં મિસ યુનિવર્સ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે તાજેતરમાં કેટલાક ક્રાઈટ્રેરિયાને બદલ્યુ છે. હવે આ પ્રતિસ્પર્ધામાં પરિણીત, ડાઈવોર્સ (તલાક), પલ્સ સાઈઝ, ટ્રાંસ વુમન જેવી કેટેગરીની મહિલાઓ પણ શામેલ થઈ શકે છે. આ પ્રતિસ્પર્ધામાં ઉપ વિજેતાના રૂપમાં થાઈલેંડની મૉડલ એંટોનિયા પોર્સિલ્ડ રહી. સાથે જ ઑસ્ટ્રેલિયાની મોરયા વિલ્સનએ ત્રીજુ સ્થાન મેળવ્યો છે.