શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 3 માર્ચ 2017 (16:38 IST)

5 વર્ષનો દીકરો મહીને કમાય છે 6 કરોડ

5 વર્ષ રયાન કોઈ સામાન્ય બાળક નહી. રમકડાથી રમવાની આ ઉમ્રમાં આ નાનંકડો છોકરો કરોડો રૂપિયા કમાવી રહ્યા છે. 
અમેરિકાનો રયાન યૂટ્યૂબ પર સૌથી ઓછી ઉમ્રનો સ્ટાર છે. RyanToysReview નામથી યૂત્યો ઓબ પર આ બાળકએ તેમનો ચેનલ છે. અને ચેનલના  દરેક વિડિયો પર લાખો હિટસ અને કરોડો વ્યૂજ આવે છે. 
 
રયાન યૂટ્યૂબ પર રમકડાની સમીક્ષા કરે છે. શરૂઆતમાં એ માત્ર રમકડાથી રમતો જ જોવાતા હતા પણ જેમ - જેમ વિડિયો હિટ થતા ગયા. રયાનએ તેમના રિવ્યૂજ આપવા પણ શરૂ કરી દીધા 
 
રયાનને રમકડાથી ખોબ પ્યાર છે અને એ હમેશા યૂટ્યૂબ પર બાળકોના ચેનલ જોતા રહેતો હતો. તેમની ઈચ્છા હતી કે લોકો તેણે પણ યૂટ્યૂબ પર જુએ. આથી રયાનએ માતા-પિતાએ તેમના નામથી ચેનલ ખોલવાના નક્કી કર્યું. 
 
રયાનના યૂટ્યૂબ પર 50 લાખથી વધારે સબસક્રાઈબર છે અને 600થી વધારે વિડિયોજ છે. તે જ વિડિયોથી આ બાળક દર મહીના 6 કરોડર્હી વધારેની કમાણી કરી રહ્યા છે . રાયન ચેનલ યૂટ્યૂબના સૌથી પાપુલર ચેનલમાંથી એક છે.