દુનિયાનો સૌથી નાનો સર્જીકલ રોબોટ કરશે ઓપરેશન

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:49 IST)

Widgets Magazine

લંડન. બ્રિટનના વૈજ્ઞાનિકોએ શલ્ય ચિકિત્સા કરવામાં સક્ષમ દુનિયાનો સૌથી નાના રોબોટને વિકસિત કરવામાં સફળતા મેળવી છે.   બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ સર્જિકલ રોબોટ રોજ દસ હજાર દર્દીઓનુ ઓપરેશન કરી શકે છે. 
આ રોબોટને  ઓછામાં ઓછા 100 વૈજ્ઞાનિક એંજિનિયરોની એક ટીમ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. પત્ર ગાર્જિયન મુજબ લગભગ 100 વૈજ્ઞાનિકો એંજિનિયરોની એક ટીમે મોબાઈલ ફોન અને અંતરિક્ષ માટે વિકસિત કરવામાં આવેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ રોબોટિક આર્મનુ નિર્માણ કર્યુ છે.  જેને એક કાણા(whole) દ્વારા સર્જરી કરવા માટે વિકસિત કરવામાં આવ્યુ છે. 
 
વૈજ્ઞાનિકોએ આ સર્જિકલ રોબોટનુ નામ વર્સિયસ આપ્યુ છે. બિલકુલ મનુષ્યના હાથની જેમ દેખાનારો આ સર્જિકલ રોબોટ  લૈપ્રોસ્કોપિક વિધિથી કરવામાં આવનારી વિવિધ પ્રકારની સર્જરે કરી શકે છે.  જેમા હાર્નિયાનુ ઓપરેશન કોલોરેક્ટલ ઓપરેશન, પ્રોસ્ટેટ ગ્રંથિ ઉપરાંત નાક કાન અને ગળાના ઓપરેશન પણ સામેલ છે. 
 
આ પ્રકારની સર્જરીમાં જૂની શલ્ય ચિકિત્સા વિધિને બદલે ફક્ત એક ચીરો લગાવવામાં આવે છે. કૈબ્રિજ મેડિકલ રોબોટિક્સ મુજબ આ રોબોટનુ નિયંત્રણ શસ્ત્ર ચિકિત્સા 3ડી સ્ક્રીન દ્વારા કરી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રોબોટ કરશે ઓપરેશન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Robot Smallest Robot Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વોટસએપ ભાજપની મહિલા કાર્યકરો માટે મુસીબત રૂપ બન્યું

ભાજપના પ્રચાર માટે ખાસુ ઉપયોગી નિવડેલું સોશિયલ મીડિયા હવે ભાજપ માટે જ મુસિબતનું કારણ ...

news

અમદાવાદના રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી, ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમનું અમદાવાદ ...

news

નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે- ભાજપ

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધી માત્ર ને ...

news

અમદાવાદમાં ખાડા વાળા રસ્તે પડી ગયેલા અમદાવાદીને ફ્રેક્ચર, કોર્પોરેશન પાસે દોઢ લાખનું વળતર માંગ્યું.

વરસાદ પછી અમદાવાદના રસ્તા પર ઘાટલોડિયાના એક રહેવાસી સ્કૂટર પરથી પડી જતા તેમણે અમદાવાદ ...

Widgets Magazine