બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (13:50 IST)

દુનિયાભરના હુમલાવારો માટે એક શીખામણ અમેરિકાની હાર, તાલિબાનોએ ઉજવણી મનાવતાં હવામાં કર્યું ફાયરિંગ

અમેરિકાના અફગાનિસ્તાન છોડતા જ તાલિબાનએ આક્રમન તેવર અપનાવી લીધા છે. અમેરિકી સૈનિકની વાપસીને લઈને તાલિબાને કહ્યુ છે કે આ દુનિયાભર માટે સંદેશ છે. તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ 
મુજાહિદએ કહ્યુ છે કે અમેરિકાની હાર બીજા આક્રાંતાઓ માટે એક મોટી શીખામણ છે. તે સિવાય આ અમારી ભવિષ્યની પેઢીઓ માટે પણ એક સંદેશ છે. 
 
અફઘાનિસ્તાનમાં સમાપ્ત થયું અમેરિકાનું યુદ્ધ, સૈનિકોએ અડધી રાત્રે છોડ્યું  કાબુલ એરપોર્ટ.. તાલિબાનોએ ઉજવણી મનાવતાં હવામાં કર્યું ફાયરિંગ