બ્રિટિશ મોડલની સ્તનપાન કરવતી તસ્વીર પર મચ્યો હંગામો

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (16:04 IST)

Widgets Magazine
british model

તમરા એકલેસ્ટને પોતાની પુત્રીને કરાવતી તસ્વીર પોસ્ટ કરી હતી જ્યાર પછી તેમના પર કડવા અને અપ્રિય વલણ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. 
 
તેમની આ તસ્વીરોથી એકવાર ફરીથી જૂની ચર્ચા તાજી થઈ ગઈ કે શુ સાર્વજનિક રૂપથી મહિલાઓને સ્તનપાન કરાવવુ જોઈએ.  32 વર્ષની એકલેસ્ટને બુધવારે ઈંસ્ટાગ્રામ પર બે વર્ષની સોફિયા સાથે તસ્વીર પોસ્ટ કરી હતી. 
 
તેમણે લોકોને કહ્યુ કે તે બતાવે કે શુ નર્સિગને પ્રાઈવેસીથી બહાર ન જવા દેવુ જોઈએ.  તમારાના કેટલાક પ્રશંસકોએ આ પોસ્ટ માટે તેમની આલોચના કરી. 
 
ત્યારબાદ તેમણે એક વધુ તસ્વીર પોસ્ટ કરી. બીજી તસ્વીર પછી તમારા કી ની જોરદાર નિંદા થઈ. 
 
ખુદની તસ્વીરની વ્યાખ્યા કરતા તમારાએ સ્તનપાનને પ્રેમ અને પાલન પોષણનુ મજબૂત પ્રતીક બતાવ્યુ. 
 
તેમણે કહ્યુ કે આ પ્રતીકને સામાન્યથી શર્મિદગીના રૂપમાં સ્થાપિત કરી દેવામાં આવી. 
 
બ્રિટિશ મૉડલ તમારાની આ તસ્વીરની લોકોએ નિંદા કરી. 


તસ્વીર સાભાર - બીબીસી Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અખિલેશ-રાહુલના 10 વચનો - યુવાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને સાઈકલ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનની ભેગી ન્યૂનતમ ...

news

રાજકોટમાં BRTS બસના તમામ સ્ટોપ બન્યા ફ્રી વાઈફાઈ ઝોન

રાજકોટ મહાપાલિકાએ રેસકોર્સને ફ્રી વાઇફાઇ ઝોન બનાવ્યા બાદ હવે બીઆરટીએસના તમામ બસ સ્ટોપ પર ...

news

500 કિલોની ઈમાન, 25 વર્ષથી ઘરેથી બહાર નથી નીકળી, આજે સારવાર માટે મુંબઈ પહોંચી

દુનિયાની સૌથી વધુ વજનવાળી મહિલાઓમાંથી એક મિસ્રની 36 વર્ષીય એમન અહેમદ વજન ઘટાડવના સારવાર ...

news

BSF જવાન તેજ બહાદુરના ફેસબુક પર 6000 ફ્રેંડ્સમાં 17% પાકિસ્તાની

સુરક્ષા કર્મચારીઓને ખરાબ જમવાનુ ખવડાવવાનો આરોપ લગાવનારા બીએસએફ જવાન તેજ બહાદુરના અનેક ...

Widgets Magazine