અમેરિકામાં 26 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:07 IST)

Widgets Magazine

તેલંગાનાના રહેનારા 26 વર્ષના યુવકની અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 26 વર્ષના વી. વામશી રેડ્ડી તેલંગાનાના વારંગલ જીલ્લાના રહેનારા હતા. તેની હત્યા તેના એપાર્ટમેંટની પાસે કરવામાં આવી. મૃતકના પિતા મુજબ ગોળી મારનારો વ્યક્તિ કાર ચોરનારો હતો અને આ દુર્ઘટના શનિવારે સવારે ત્યારે થઈ જ્યારે વામશી કૈલિફોર્નિયાના મિલપિટાસની એક સ્થાનીક સ્ટોર પર પોતાની પાર્ટ ટાઈમ શિફ્ટ કરીને પરત ફરી રહ્યો હતો.
 
રેડ્ડી 2013માં અમેરિકા ગયો હતો. તેણે તાજેતરમાં જ તેણે પોતાનું એમએસ પૂરુ કર્યુ અને નોકરીની શોધ કરી રહ્યો હતો. પરિવારે તેલંગાના સરકારને લાશને ઘરે લાવવા માટે પગલા ઉઠાવવનુ કહ્યુ છે. મૃતકના પિતા રેડ્ડીએ જણાવ્યુ કે તેના મિત્રોનુ કહેવુ છે કે એક કાર ચોરે વામશી પર ત્યારે ગોળી ચલાવી જ્યારે તે એક સ્ત્રીની કારને પાર્કિગ ગેરેજમાંથી ચોરીને ભાગી રહ્યો હતો.  રેડ્ડીએ જણાવ્યુ કે તેમણે પોતાના પુત્ર સાથે થોડા દિવસ પહેલા જ વાત કરી હતી. 
 
પોતાના આંસુઓ પર જેમ તેમ કરીને કાબુ મેળવતા રેડ્ડીએ કહ્યુ 'તેને ત્યા નોકરી મળવાને લઈને ચિંતા હતી. મે તેને કહ્યુ હતુ કે અહી આવી જા અને અહી નોકરી કરો. તેણે કહ્યુ હતુ કે તે જલ્દી પરત આવશે પણ અમે નહોતુ વિચાર્યુ કે તેની સાથે આવુ કંઈક થઈ જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કુલગામ મુઠભેડ - અલગાવવાદીઓએ આપ્યુ ઘાટી બંધનુ એલાન, ભારે સુરક્ષા બળ ગોઠવાયુ

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જીલ્લામાં રવિવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા બળની મુઠભેડ પછી ...

news

યૂપી ચૂંટણી- ભાજપાએ 6 બૂથ પર ફરીથી મતદાનની માંગણી કરી

લખનઉ - પહેલા ચરણના મતદાનમાં ઘણા બૂથ પર ફરીથી મતદાનની માંગણી ભાજપાની તરફથી કરાઈ રહી છે. ...

news

બ્રિટિશ મોડલની સ્તનપાન કરવતી તસ્વીર પર મચ્યો હંગામો

બ્રિટિશ મૉડલ તમારા એકલેસ્ટને પોતાની પુત્રીને સ્તનપાન કરાવતી તસ્વીર પોસ્ટ કરી હતી જ્યાર ...

news

અખિલેશ-રાહુલના 10 વચનો - યુવાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને સાઈકલ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનની ભેગી ન્યૂનતમ ...

Widgets Magazine