થાઈલેંડમાં ગુફામાંથી બાળકોને સુરક્ષિત કાઢવામાં આ ભારતીય કંપનીએ આપ્યુ યોગદાન

બુધવાર, 11 જુલાઈ 2018 (12:05 IST)

Widgets Magazine


થાઈલેંડની ગુફામાં થોડા દિવસ પહેલા ફંસાયેલા 12 બાળકો અને 1 કોચને ઘણી મહેનત પછી છેવટે મંગળવારે સુરક્ષિત રૂપે બહાર કાઢવામાં આવ્યા. પણ શુ આપન જાણો છો કે  આ મોટા ઓપરેશનમાં ભારતીય કંપનીએ પણ પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન  આપ્યુ છે.  પુણેમાં મુખ્યાલયવાળી કંપનીના વિશેષજ્ઞોએ ગુફામાં ફસાયેલી ફુટબોલ ટીમના બચાવ અભિયાનમાં તકનીકી સપોર્ટ આપીને મોટુ યોગદાન આપ્યુ. 
કંપની આ માહિતી મંગળવારે આપી છે  પુણેની કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ(કેબીએલ) એ કહ્યુ કે થાઈલેંડ સ્થિત ભારતીય દૂતાવાસે થાઈ અધિકારીઓના બચાવ અભિયાનમાં કેબીએલની વિશેષજ્ઞતાના ઉપયોગની ભલામણ કરી હતી. ત્યારબાદ કંપનીએ ભારત, થાઈલેંડ અને બ્રિટનથી પોતાના વિશેષજ્ઞોની ટીમને ઘટના સ્થળ પર મોકલી.  ઉલ્લેખનીય છે કે આ ટીમ પાણી કાઢવા માટે વિશેષજ્ઞ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
થાઈલેંડ ગુફામાંથી બાળકો બાળકોને સુરક્ષિત ભારતીય કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ ન્યુઝ Gujarat Newspaper Gujarati News Gujarati Website India News Gujarat Local News Gujarat News Headlines Daily Gujarat News Latest Gujarati News News In Gujarati Live Gujarati News Gujarati Regional News Latest News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફી માટે 6 કલાક માટે 59 બાળકીઓને શાળાએ બનાવ્યું બંધક

દિલ્હીના રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં 5 થી લઈને આઠ વર્ષની છોકરીઓની ફી બિન-ડિપોઝિટ ન ...

news

ગુજરાતમાં છેવટે મેઘરાજાની મહેર, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ...

news

મુંબઈ - આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 11-13 જુલાઈ સુધી આ ટ્રેનો થશે રદ્દ

મુંબઈમાં સતત થઈ રહેલ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ...

news

રથયાત્રાનું મહાત્મ્યઃ- Jagannath Yatra 2018- શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,

છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine