ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (13:48 IST)

Video - આર્મી જવાનએ મે તેરા બ્વાયફ્રેંડ પર કર્યું જોરદાર ડાંસ પબ્લિક બોલી "સુપર સે ભી ઉપર"

આપણા દેશમાં ટેલેંટની કમી નહી છે. બા જરૂર છે તો તેને શોધીને કાઢવાની. આજે અમારે હાથ એવું વીડિયો લાગ્યું છે કે જેમાં એક આર્મી જવાન સરસ ડાંસ કરતો નજર પડી રહ્યું છે. 
 
આ આર્મી જવાન સુશાંત સિંહ રાજપૂતના ગીત "મેં તેરા બ્વાયફ્રેંડ" પર ડાંસ કરતો નજર આવી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ જવાન કેટલા શાનદાર મૂવસ કરી રહ્યા છે. 
 
આ જવાનએ તો ડાંસ બાબતમાં પોતે સુશાંત સિંહને પણ ફેલ કરી દીધું છે. સોશલ મીડિયા પર આ વિડિયો તેજીથી વાયરલ થઈ રહ્યું છે. 
 
સોશલ મીડિયા યૂજર પણ જવાનના ડાંસના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક તરફ આ આર્મી જવાન દેશની સેવા પણ કરી રહ્યુ છે તો બીજા તરફ લોકોને ઈંટરટેન 
 
કરવાથી પણ પાછળ નહી હટયું.
 
જવાનનું આ ડાંસ અત્યારે સુધી સેકડો લોકો જોઈ લીધા છે. જો તમે રહી ગયા હોય તો આ જવાનના હિમ્મતને સલામ કરો અને વધારે થી વધારે લોકો સાથે શેયર કરો.