મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (11:22 IST)

Winter Special- જ્યારે બેબી હાથીને ટાઢ લાગે...

તમે ઉનાળામાં જાનવરો માટે પંખા અને કૂલરની વ્યવસ્થા તો પ્રાણીસંગ્રહાલયમાં જોઈ હશે પણ શિયાળામાં ઠંડી વધે ત્યારે?
શિયાળાની ટાઢ વધી રહી છે ત્યારે આસામના કાઝીરંગામાં સેન્ટર ફૉર વાઇલ્ડલાઇફ રિહૅબિલિટેશન ઍન્ડ કન્ઝર્વેશનમાં હાથીનાં બચ્ચાંને ઠંડીથી બચાવવા માટે બ્લૅન્કેટ ઓઢાડવામાં આવ્યા.