શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 12 ઑગસ્ટ 2018 (11:35 IST)

10 વર્ષના બાળકનો રેપ કરતા પર મળી ભયાનક સજા

ફાંસી પર લટ્ક્યા ત્રણ લાશ લોકોને ચેતી રહ્યા છે કે ભૂલીને પણ આ ગંદો કામ કરવાના ન વિચારો, જે તેણે કર્યો હતો. તેને ખુલ્લામાં ફાંસી પર લટકાવ્યા પાછળ કારણ પણ આ હતો. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મી પણ હતા. 
 
ક્રેનથી લટક્યા આ ત્રણ શવ તે લોકોના છે જેણે 10 વર્ષની માસૂલ છોકરાથી રેપ કર્યો અને પછી તેને મૌતના ઘાટ ઉતાર્યો. જે રીતે તેણે માસૂમને તડાપ્વ્યો તે જ રીતે ત્રણેને મૌતની સજા આપવાનો ફેસલો કર્યો. 
 
આ ઘટના યમનની રાજધાની સાનામાં થઈ. દોષી મળેલ યુવકો પોતે પોલીસ સાર્વજનિક સ્થળ પર લાવી. ત્રણે ના હાથ બાંધી દીધા હતા. ત્રણેને એક ચાદર પર ઝુકીને બેસવાનો કહ્યો પછી એક એક કરીને પોલીસ અધિકારીએ ત્રણેને છાતીમાં ગોળી મારી. 
 
પહેલા ત્રણ દોષીઓને ગોળે મારીને મૌતની સજા આપી છે. પછી બાકીના લોકોને સખ્ત સંદેશ આપવા માટે, ત્રણેના શવને ક્રેનના સહારા હવામાં લટકાવી દીધું અને ખૂબ મોડે સુધી મૂકી નાખ્યું. આ વખતે ત્યાં ભીડ હતી.