1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , સોમવાર, 31 માર્ચ 2008 (19:32 IST)

વિશ્વમાં કેથોલિક કરતાં મુસ્લિમો વધારે

લંડન. વેટિકનની વર્ષ 2008ની યરબુક માટે આંકડા એકત્રીત કરનારી મોનસિગનોર વિટ્ટોરિયો ફોરમેંતી દ્વારા પ્રકાશિત થયેલી માહિતી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 19.2 ટકા છે જ્યારે કેથોલિક 17.4 ટકા છે. આ સાથે ઈતિહાસમાં પહેલી વાર રોમન કેથોલિકની કુલ આબાદી કરતાં મુસ્લિમોની સંખ્યા વધી ગઈ છે.