કેમ સુંદર યુવતીઓના બોયફ્રેંડ કદરૂપા હોય છે

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:21 IST)

Widgets Magazine

રસ્તા પર હોય કે મેટ્રો, ક્યાક ને ક્યાક તમને સુંદર યુવતી દેખાય જાય છે પણ જ્યારે નજર એ સુંદર યુવતીની સાથે ઉભા રહેલા કદરૂપા કે સામાન્ય પર પડે છે તો તમે હેરાન થઈ જાવ છે અને ખુદને સવાલ કરો છો કે છેવટે આ છોકરીએ આ છોકરામાં એવુ તે શુ જોયુ ? તો ચાલો અમે બતાવીએ છીએ કે સુંદર છોકરીઓના બોયફ્રેંડ કદરૂપા કેમ હોય છે... 
 
1. છોકરીઓને એ છોકરા લાગે છે જેમની શાનદાર પર્સનાલિટી હોય. એવામાં મોટાભાગની છોકરીઓ માટે છોકરાનો ચેહરો મેટર નથી કરતો. 
 
2. છોકરીઓનુ માનવુ છે કે સુંદર છોકરાઓના ચેહરામા કશુ નથી.  એ છોકરાઓ સારા લાગે છે જે હસી મજાક કરે. વિશેષજ્ઞોનુ માનવુ છેકે આવી ક્વાલિટી મોટાભાગે ઓછા હેંડ્સમ કે સાધારણ દેખાતા છોકરાઓમાં જોવા મળે છે.  તેથી છોકરીઓ આ ક્વાલિટીને કારણે જ તેમને પસંદ કરે છે. 
 
3. મોટાભાગના છોકરાઓ સુંદર અને અટ્રેક્ટિવ છોકરીઓ પસંદ કરે છે. પણ છોકરીઓની પસંદ આ મામલે ખૂબ જુદી હોય છે. છોકરીઓને ગોરા અને હેંડસમ છોકરા નહી પણ ખૂબ જ રફ છોકરા વધુ ગમતા હોય છે. 
 
4. છોકરીઓ માટે મેચ્યોરિટી ખૂબ જ મહત્વની હોય છે. પછી ભલે એ છોકરાનુ લુક સારુ હોય કે ખરાબ.  છોકરીઓએ એ છોકરાઓને અપનાવી લે છે. 
 
5. તો હવે જ્યારે પણ સુંદર યુવતીઓ સાથે કદરૂપા છોકરાઓ જુઓ તો કંફ્યૂઝ ન થતા. તેનો જવાબ તમને મળી જ ગયો છે કે છોકરીઓ આવુ કેમ કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુંદર યુવતી બોયફ્રેંડ વધુ અટ્રેક્ટિવ છોકરીએ આ છોકરામાં એવુ તે શુ જોયુ રોમાંસ લવ ટિપ્સ સેક્સ લાઈફ પુરૂષોની પસંદ સ્ત્રીઓની પસંદ પારિવારિક જીવન પતિ પત્નીના સંબંધો લાઈફ સ્ટાઈલ લવ અને રોમાંસ ઘર કુટુંબ ફેમિલી પતિ-પત્ની Romance Lifestyle Family Love Tips Sax Life Husband Wife Relation

Loading comments ...

રોમાંસ

news

વેલેંટાઈન પર છોકરી પટાવવાના 8 ટીપ્સ જાણો

છોકરાઓ માટે આશીકી કરવું સૌથી વધારે મુશ્કેલ રહ્યું છે ! નવા નવા ઉપાયથી કોઈ છોકરીને પટાવા ...

news

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

જીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ...

news

સોશલ મીડિયા પર બ્રેકઅપના મજેદાર તરીકા

આમ તો સોશલ મીડિયા પર ખૂબ ચીજોં ટ્રેડિંગમાં ચાલી રહી છે પણ આજકાલ એવી ફની ચીજે પણ સોશલ ...

news

છોકરીને કરવું છે ઈમ્પ્રેસ તો છોકરાઓ ડેટ પર ધ્યાન રાખીએ આ 6 ફેશન ટીપ્સ

જો તમે કંફ્યૂજ્ડ છો કે ડેટ પર શું પહેરીએ તો ગભરાવવું નહી અમે તમારા માટે લઈને આવ્યા છે એક ...

Widgets Magazine