બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતીજોકસ- થૈંક્યુ

ચમેલી પોતાના આફિસમાં  બોલી આજે હું એક નકામા માણસને એક હજાર રૂપિયા આપ્યા 
 
બીજી- અરે..... અને તારા પતિએ તને કાંઈ નથી કહ્યું  ??
 
કહ્યું ના થેંક્યુ