ગુજરાતી જોક્સ - બે ગાંડા મિત્રો
એકવાર બે ગાંડા સ્વીમિંગ પુલ પાસે ફરી રહ્યા હતા બન્ને મિત્રો હતા
એક મિત્રના પગ લપસ્યા અને એ સ્વીમિંગ પુલમાં જઈને પડી ગયો
બીજા એને જાન પર ખેલીને જીંદો બહાર કાઢ્યો
હવે બધા ને જ્યારે આ ખબર પડી તો બધા કહેવા લાગ્યા કે એની મગજની હાલત ઠીક થઈ ગઈ છે
અને હવે એ સારું થઈ ગયો છે
તો એને રજા આપી દો.
મોટા ઓફિસરે એને કેબિનમાં બોલાવ્યા અને કહ્યું
તમારા માટે બે ખંબર છે એક સારી અને બીજી ખરાબ
સારી ખબર આ છે કે તમને આ મેંટલ હોસ્પીટલથી રજા મળે છે
અને બીજી આ કે તમારા જે મિત્રની તમે જાન બચાવી હતી
એને પોતે ફાંસી ખાધીને આત્મહત્યા કરી લી
પેલો બોલ્યો- અરે નહી એ પોતે ફાંસી નહી લગાવી
મેં એને ત્યાં સુકવા માટે લટકાવ્યું હતું .