શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:15 IST)

ગુજરાતી જોક્સ - મારે એક વાત કરવી છે.

ભલભલા પુરૂષની ભૂખ મરી જાય છે 
 
જ્યારે પત્ની બજુમાં આવી હળવેથી
 
 કહે ... 
 
 તમે પહેલા જમી લો 
 
પછી મારે એક વાત કરવી છે.