ગુજરાતી જોક્સ - હેલ્થ ટિપ્સ


શ્યામૂ
હેલ્થ એક્સપર્ટ કરીને એક કેન્દ્ર ખોલ્યુ. તેમા તે બધાને સલાહ આપતો. એક દિવસ એક જાડાબેન આવ્યા અને બોલ્યા મને વજન ઉતારવુ છે શુ કરુ ?

શ્યામૂ

-
‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’
જાડાબેન - ‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’
શ્યામૂ

-
‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’


આ પણ વાંચો :