શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2017 (15:07 IST)

ગુજરાતી જોક્સ- 108 મોકલો

એક મહિલાએ 108 ઈમરજંસીને કૉલ કર્યું ૝
 
જલ્દી આવો અહીં ઈમરજંસી છે 
 
સામેથી પૂછ્યું 
 
કહો શું થયું છે 
 
મારા ઉપર ગરમ- ગરમ ચા મારી સાડી પર ફેલાઈ ગઈ
 
તમે ચોક્ક્સ તે માટે તમે 108ની જરૂર છે 
 
હા આ ચા મારા પતિના હાથથી ફેલાવી છે ન !!!  
 
108 હા તમે સરનામું કહો હું જલ્દી આવું છુ!!