જીંદગીભર

N.D
પ્રેમિકા- દરેક વખતે એવુ કેમ થાય છે કે લગ્ન મંડપમાં નવવધુ જ કેમ રડે છે ?
વરરાજા કેમ નથી રડતો ?
પ્રેમી- અરે નાદાન, એટલુ પણ નથી જાણતી. લગ્ન પછી તો આખી જીંદગી વરરાજા જ રડે છે.

વેબ દુનિયા|


આ પણ વાંચો :