મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

જોક્સ - જો સવારે જલ્દી ઉઠવાથી

જો સવારે જલ્દી ઉઠવાથી તાકાત , બુદ્ધિ અને ધન વધતું - વાળા 
 
તો પેપર વાળા અને દૂધ વાળા સૌથી વધારે અમીર હોતા !! 
 
આથી 
 
સૂતા રહો અને જીવનના આનંદ લો!!