રેલયાત્રા

N.D
એક દિવસે મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો, ટીટીએ આવીને તેને પૂછ્યુ- તમારે ક્યા જવાનુ છે ?
મગન - રામના જન્મસ્થાન.
ટીટી - ટિકિટ લીધી છે ?
મગન - એની શી જરૂર છે ?
ટીટી - તો પછી ચાલો મારી સાથે.
મગન - ક્યા ?
વેબ દુનિયા|
ટીટી - કૃષ્ણના જન્મસ્થાને.


આ પણ વાંચો :