શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

લગ્ન

જોક્સ વધુ જોક્સ
સીતા - હિપ્નોટાઈઝ કોણે કહીએ છીએ ? બતાવોને.
રમેશ - કોઈને સંપૂર્ણ રીતે પોતાના વશમાં કરીને પોતાની મરજી મુજ્બનુ કામ કરાવવુ.
સીતા - નહી એને તો લગ્ન કહેવાય છે.