વિન્ડોઝ

વેબ દુનિયા|

મોહન : દોસ્ત, મારે મારા કોમ્પ્યૂટર માટે એક ખીલી અને હથોડી જોઇએ છે.
સોહન : પરંતુ કમ્પ્યૂટરમાં હથોડી અને ખીલીની શું જરૂર છે?
મોહન : મારે કમ્પ્યૂટરમાં વિન્ડોઝ લગાવવાની છે


આ પણ વાંચો :