બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (13:18 IST)

Dry Day મિમ્સ - ડ્રાય ડે

Dry day memes
2  ઓક્ટોબર ગાંધી જયંતિ , 15મી ઓગસ્ટે ડ્રાય ડે Dry Day હોય  છે.
બીજા દિવસે કોઈ અખબાર આવતું નથી,
 
26મી જાન્યુઆરી ડ્રાય ડે રહે છે.
બીજે દિવસે કોઈ અખબાર ન આવે...
 
શું આ અખબારો પીધા વિના સમાચારો છાપી ન શકે?
 
- ભારત પૂછે છે.