Gujarati Jokes - દારૂડિયાની અંતિમ ઈચ્છા

Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (16:16 IST)
દારૂડિયાને મરવાનો હતો કે તેની સામે ભગવાન શિવ પ્રગટ થયા
શિવજી - તારી કોઈ અંતિમ ઈચ્છા છે તો બતાવ
દારૂડિયો - પ્રભુ આગલા જનમમાં દાંત ભલે એક પણ ન આપતા, પણ
લીવર પૂરા 32 આપજો..આ પણ વાંચો :