કિસ્મતવાળી ગાડી
એક સ્થાન પર ગાડીની નીલામી થઈ રહી હતી
10 લાખ
15 લાખ
20 લાખ
25 લાખ
ત્યાથી સોનૂ પસાર થયો તેણે મોનૂને કહ્યુ કે અરે યાર આ ગાડી તો ખટારા જેવી દેખાય રહી છે. આ બધા તેની આટલી કિમંત કેમ લગાવી રહ્યા છે, એવુ તે શુ છે આ ગાડીમાં ?
મોનૂ બોલ્યો - મે સાંભળ્યુ છે કે જે પણ આ ગાડી ખરીદે છે તેની પત્નીનું એક્સીડેંટ થઈ જાય છે.
સોનૂ બોલ્યો - મારા 50 લાખ.