ગુજરાતી જોક્સ - સ્ત્રીઓને અન્યાય

Last Modified ગુરુવાર, 7 જૂન 2018 (14:50 IST)
પત્ની પતિને - મને કહો કે પુરૂષ મરી જાય તો તેને સ્વર્ગમાં અપ્સરા મળે તો પછી સ્ત્રી મરી જાય તો તેને શુ મળે ?
પતિ - વાંદર મળે વાંદર..
પત્ની - આ તો સ્ત્રીઓ સાથે અન્યાય છે. પુરૂષોને તો જીવતા જીવત પણ અપ્સરા અને મર્યા પછી પણ અપ્સરા અને સ્ત્રીઓને જીવતા જીવત પણ વાંદરો અને મર્યા પછી પણ વાંદરો જ મળે.... !


આ પણ વાંચો :