ગુજરાતી જોક્સ - પતિ પત્ની અને વો

Widgets Magazine


 
પત્ની: તમે મની બગીચામાં મદદ કરશો ?
પતિ: તને શું લાગે છે..હું માળી છુ ??
પત્ની: દરવાજાનો હેન્ડલ રિપેર કરી આપશો??
પતિ: તને શું લાગે છે..હું કારપેન્ટર છું ??
સાંજે જ્યારે પતિ કામ પતાવીને ઘરે આવ્યો તો દરેક વસ્તુ ઠીક થઇ ગઇ હતી...
પતિ: આ બધુ કોણે કર્યુ ???
પત્ની: આપણા પાડોશીએ...
આ કામ કરવા તેણે મને બે ચોઇસ આપી હતી......
કાં તો હું તેને બર્ગર આપુ અથવા એક કિસ આપુ..
પતિ: મને ખાતરી છે, તેં બર્ગર આપ્યુ હશે...
પત્ની: તમને શું લાગે છે..શું હું મેકડોનાલ્ડ્સ છું?!!Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી જોકસ બાળકોના જોકસ ગુજરાત સમાચાર Dirty પતિ-પત્નીના જોકસ Funny Jokes Gujarati News Whatsupp Joke Latest Gujarati Joke Whatsup Jokes Whastapp Dirty Jokes Nonveg Jokes હાસ્ય જોકસ Gujarati Jokes Whatsupp Jokes Gujarat Samachar Child Jokes ગુજરાતી જોકસ - Nonveg Jokes- ઈજાજત છે Husband Wife Na Jokes ગુજરાતી Adult જોકસ - Non-veg Jokes In Gujarati Chutkule Jokes In Gujarati Pati-patni Jokes Gujarat Samachar

જોક્સ

news

Funny jokes-ગુજરાતી હાસ્યની ધમાલ

Funny jokes-ગુજરાતી હાસ્યની ધમાલ

news

ગુજરાતીમાં જોક્સ- ચમેલીને શર્મ આવે છે

ચમેલી: સાંભળો...। પ્રેમસુખ : સંભળાવો ...।

news

ગુજરાતી જોક્સ - દારૂડિયાનો પુત્ર

પુત્ર - પપ્પા તમે આટલુ દારૂ ના પીવો.. બેટા - પીવા દે બેટા.. સાથે શુ લાવ્યા હતા અને શુ ...

news

ગુજરાતી જોક્સ - છોટા બચ્ચા જાન કે મુજકો

એક બાળક - મમ્મી તારે માટે મારી શુ કિમંત છે મમ્મી - બેતા તૂ તો લાખોનો છે.. અરે લાખો નહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine